GSRTC REQUIREMENT 2018
GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION DECLARED VACANCY.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નનર્મ ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદર્ી/પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો ર્માં આવે છે.આ માટે ઉમેદવારોએ OJAS વેબસાઈટ પર નીચે જણાવેલ સમયર્ાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી(Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ અને Signatureનું માપ ર.પ સે.મી. ઉંચાઇ અને ૭.પ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહહ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.
કક્ષાન નામ - જુની.એન્જીનીયર/સુપરવાઇઝર
ફીકસ પગાર – પાંચ વર્ગ માટે રૂ. ૧૪૫૦૦/-
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૨૧/૧૨/૨૦૧૮ થી તા.૦૪/૦૧/૨૦૧૯ (૨૩.૫૯ કલાક સ ધી)
જગ્યાઓ –૨૦
More Details : Clickhere
Online Apply : Clickhere

Comments
Post a Comment